આજનો આ યુગ ગતિશીલ અને સ્પર્ધાત્મક યુગ છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ સ્પર્ધા પણ વધતી જાય છે. આવા સમયમાં વિધાર્થીઓ માટે થોડા ચિંતા નું વિષય છે કે એમનું આગલું પગલું શું ભરવું અને કેવી રીતે ભરવું ? ઘણા વિધાર્થીઓ પોતાની અભિરુચિ અનુસાર ઘણી પ્રવુતિઓ અને ઘણા પ્રયાસો પણ કરતા હોય છે. ઘણા વિધાર્થીઓ પાસે તેમની રુચિ અનુસાર નવા સ્ટાર્ટઅપ પ્લાન પણ હોય છે અને જ્યારે અમુક વિધાર્થીઓ ટેકનોલોજી ની મદદ થી નવા ઇનોવેશન પણ કરતા હોય છે. બહુ બધી વખત વિધાર્થીઓ પાસે એવા આઈડિયા હોય છે કે જે ખરેખર બિરદાવવા લાયક હોય. અને જો ખરેખર આવા સ્ટાર્ટઅપ પ્લાન પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને મદદ કરવામાં આવે તો તે સારા મુકામો હાસલ કરી શકે. ગુજરાત સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવેલ છે જેમાં સ્ટાર્ટઅપ/ઈનોવેશન ને મદદ પૂરી પાડવામાં આવે છે. આ યોજના SSIP( Student Startup & Innovation Policy, a Govt. Of Gujarat initiative ) થી જાણીતી છે. આ યોજના ની અંતર્ગત ચાલતું એક ખૂબ જ સરસ અને સફળ સ્ટાર્ટઅપ છે "પ્રથમ Notebook". પ્રથમ Notebook એ IITRAM, Ahmedabad ના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યરત છે. તેમના ...
जिंदगी ! एक ऐसा शब्द जिसे पृथ्वी पे बस्ता हर एक जीव अलग अलग तरह से महसूस करता है । और इस जिंदगी के लिए ऐसा कहा जाता है की ये बोहोत कुछ शीखा जाती है। और कुछ लोग तो ऐसा भी कहते है की जिंदगी के हर एक पल में से हमें कुछ ना कुछ शीखना चाहिए। और ये बात कही न कही सही भी है। क्युकी शीखा हुआ कभी व्यर्थ नहीं जाता। यानी की जिंदगी की हर एक शीख आगे की जिंदगी में कही ना कही काम आही जाती है। हा,ये बात अलग है की एक ही घटना में से हरेक इंसान कुछ ना कुछ अलग शीखता है। पर ये बात भी सही है की शीखता जरूर है। पर ये शीखने की कस्मकस में हम कही बार कही ना कही खो जाते है। हम एक धारणा कर लेते है जिंदगी की घटना हमें कुछ ना कुछ शीखायेगी या तो कोई इंसान उस घटना से कुछ शीखा जायेगा या तो उस घटना का सार शीखा जायेगा। पर क्या असल में ऐसा होता है ? क्या हर बार हमें शीखाने के लिए कोई होना चाहिए ? क्या असल में हर बार कुछ शीखने का ही उदेश ह...